વિદેહા, ન-દેહા, ન-રુપા
wideha, na deha, na rupa
(છંદ : ભૂજંગી)
વિદેહા, ન-દેહા, ન-રુપા, ન-રેખી, ન-માયા, ન-કાયા, ન-છાયા, વિશેખી.
નવોઢા, ન પ્રૌઢા, ન મુગ્ધા, ન બાલી, કિરોધા, ન બોધા, સરોધા કૃપાલી.
દુરંગ્યાં, ન રંગ્યાં, સુરંગ્યાં, ન દેહી, અનંગ્યાં ન સંગ્યાં, ત્રિભંગ્યાં સનેહી.
ભુજાલં વિશાલં કૃપાલં ભવાની, ઊજાલં ત્રિકાલં ધરાનં દીવાની.
ઉધારં અનંતં, ન-પારા, ન છેહી, ન માતા, ન તાતા, ન ભ્રાતા, સનેહી.
વિદેહા, ન-દેહી, ન-સાયા, ન-રેખી, ન-માયા, ન-કાયા, ન છાયા વિશેખી.
(chhand ha bhujangi)
wideha, na deha, na rupa, na rekhi, na maya, na kaya, na chhaya, wishekhi
nawoDha, na prauDha, na mugdha, na bali, kirodha, na bodha, sarodha kripali
durangyan, na rangyan, surangyan, na dehi, anangyan na sangyan, tribhangyan sanehi
bhujalan wishalan kripalan bhawani, ujalan trikalan dharanan diwani
udharan anantan, na para, na chhehi, na mata, na tata, na bhrata, sanehi
wideha, na dehi, na saya, na rekhi, na maya, na kaya, na chhaya wishekhi

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 46)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966