સાતે બેનળીઓ રે!
sate benlio re!
સાતે બેનળીઓ રે!
કૂવે પાણી ના જૈશ, કૂવે પાણી ના જૈ’શ,
કોઈ ઘેલોમેં ડાકોર લઈ જઈશે (2),
પગોનાં કલિયાં રે!
પગે જોલેણાં લેય, પગે જોલેણાં લેય—કોઈ (2),
પગેના જાંજરાં રે!
પગે જોલેણાં લેય, પગે જોલેણાં લેય—કોઈ (2),
આથોના વાંકલા રે!
આથે જોલેણાં લેય, આથે જોલેણાં લેય—કોઈ (2),
કોઈટાના આંહળી રે!
કોઈટે જોલેણાં લેય, કોઈટે જોલેણાં લેય—કોઈ (2).
sate benlio re!
kuwe pani na jaish, kuwe pani na jai’sha,
koi ghelomen Dakor lai jaishe (2),
pagonan kaliyan re!
page jolenan ley, page jolenan ley—koi (2),
pagena janjran re!
page jolenan ley, page jolenan ley—koi (2),
athona wankla re!
athe jolenan ley, aathe jolenan ley—koi (2),
koitana anhli re!
koite jolenan ley, koite jolenan ley—koi (2)

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964