sariyun orun re ghume - Lokgeeto | RekhtaGujarati

સારીયું ઓરું રે ઘૂમે

sariyun orun re ghume

સારીયું ઓરું રે ઘૂમે

સારીયું ઓરું રે ઘૂમે સારીયું પરું રે ઘૂમે,

અજુ ઢેબરોની કેટલી શે વારો રે?

ઢેબરોની કેટલી શે વારો રે?

સીમોભય આંખો રે કા’ળે, જાવળી મોંળું રે મઈમે,

અજુ ઢેબરોવી કેટલી શે વારો રે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964