pat besi na’ya mari kaina - Lokgeeto | RekhtaGujarati

પાટ બેસી ના’ય મારી કૈના

pat besi na’ya mari kaina

પાટ બેસી ના’ય મારી કૈના

પાટ બેસી ના’ય મારી કૈના બે’ન રે,

ઈની ગજરીને લાઈગો રે લુવાર,

ઘીયે ને દૂધળે ભૈરીયાં તલાવ,

મોતીળે બાંધી શે પાળ!

રસપ્રદ તથ્યો

નવરાવતી વખતે ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964