mare manDewe kelona thambh re - Lokgeeto | RekhtaGujarati

મારે માંડેવે કેળોના થંભ રે

mare manDewe kelona thambh re

મારે માંડેવે કેળોના થંભ રે

મારે માંડેવે કેળોના થંભ રે,

આસો રૂડો માંડેવો.

મારે માંડેવે ક્યો વીરો આવે,

ક્યે વીરે રંગ રાઈખો.

મારે માંડેવે.....વીરો આવે,

.....વીરે રંગ રાઈખો.

મારે માંડેવે ક્યાં વોવ આવે,

કયી વોવે રંગ રાઈખો.

મારે માંડેવે.....વોવ આવે,

.....વોવે રંગ રાઈખો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964