ami gherelun jiye janli re - Lokgeeto | RekhtaGujarati

અમી ઘેરેલું જીયે જાનળી રે

ami gherelun jiye janli re

અમી ઘેરેલું જીયે જાનળી રે

અમી ઘેરેલું જીયે જાનળી રે,

અમી ઘેરેલું જીયે રે લોલ.

તારાં તારાં ને વરતે2 જાંનળી રે,

તારાં તારાં ને વરતે રે લોલ.

તારાંને માળિયે સરાઈવાં જાંનળી રે,

તારાંને માળિયે સળાઈવાં રે લોલ,

શું કરવા નોતરાં મેલેલાં જાંનળી રે,

બે’નીઓ દારૂલો માંગે જાંનળી રે,

બેનીઓ દારૂલો માંગે રે લો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964