આંબાની એક ડાળ
ambani ek Dal
આંબાની એક ડાળ
ambani ek Dal
આંબાની એક ડાળ મીઠી ઓ બે’ની!
બાપોને ખરસોમેં કેમ લાઈખાં ઓ બે’ની?
એ ખરસા કેમ પૂરા થઈસે ઓ બે’ની?
માળીને ખરસોમેં કેમ પાઈળાં ઓ બે’ની?
એ ખરસા કેમ પૂરા થઈસે ઓ બે’ની?
ambani ek Dal mithi o be’ni!
bapone kharsomen kem laikhan o be’ni?
e kharsa kem pura thaise o be’ni?
maline kharsomen kem pailan o be’ni?
e kharsa kem pura thaise o be’ni?
ambani ek Dal mithi o be’ni!
bapone kharsomen kem laikhan o be’ni?
e kharsa kem pura thaise o be’ni?
maline kharsomen kem pailan o be’ni?
e kharsa kem pura thaise o be’ni?



રસપ્રદ તથ્યો
નવરાવતી વખતે ગવાય છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964