rati tanDino winjhno - Lokgeeto | RekhtaGujarati

રાતી ટાંડીનો વીંઝણો

rati tanDino winjhno

રાતી ટાંડીનો વીંઝણો

રાતી ટાંડીનો વીંઝણો રે કોણ સે મેલાંમાં (2)

મારા કઈના ભાઈના મેલાં રે કોણ સે મેલાંમાં (2)

મારા મેલાં અભડાહે રે કોણ સે મેલાંમાં (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957