pagni anglino winchhiyo - Lokgeeto | RekhtaGujarati

પગની આંગળીનો વીંછિયો

pagni anglino winchhiyo

પગની આંગળીનો વીંછિયો

મારો પાનસે રૂપિયાનો વિસીયો રે રાણાજી. (2)

મારે વીરે ઘડાયો મારો વિસીયો રે રાણાજી. (2)

ઈના ને માથે મારો વિસીયો રે રાણાજી. (2)

મારો બાપો જાણહે તે મને લડહે રે રાણાજી. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957