નાને કુવે નાનાં
nane kuwe nanan
નાને કુવે નાનાં ગરેંગંદાં હો માલુડી. (2)
મુટે કુવે મુંટીં ડોકે હો માલુડી. (2)
પાણી કાંજીમાં રાંદું ગરેંગદાં હો માલુડી. (2)
સમકે વગારૂ મોટી ડોક હો માલુડી. (2)
પરણ્યું ખાહે નાના ગરેંગદા હો માલુડી. (2)
વીરો ખાહે મુટી ડોક હો માલુડી. (2)
પરણ્યું ગયું મધ માળવે હો માલુડી. (2)
વીરો ગયો રે ગુજરાત હો માલુડી. (2)
પરણ્યું લાયુ સાવળ સુંદડી હો માલુડી. (2)
વીરો લાયો હીરાગોળ હો માલુડી. (2)
ધાયે ધુયે સાવળ સુંદડી હો માલુડી. (2)
વીવે વાજન હીરાગોળ હો માલુડી. (2)
nane kuwe nanan garengandan ho maluDi (2)
mute kuwe muntin Doke ho maluDi (2)
pani kanjiman randun garengdan ho maluDi (2)
samke wagaru moti Dok ho maluDi (2)
paranyun khahe nana garengda ho maluDi (2)
wiro khahe muti Dok ho maluDi (2)
paranyun gayun madh malwe ho maluDi (2)
wiro gayo re gujrat ho maluDi (2)
paranyun layu sawal sundDi ho maluDi (2)
wiro layo hiragol ho maluDi (2)
dhaye dhuye sawal sundDi ho maluDi (2)
wiwe wajan hiragol ho maluDi (2)
nane kuwe nanan garengandan ho maluDi (2)
mute kuwe muntin Doke ho maluDi (2)
pani kanjiman randun garengdan ho maluDi (2)
samke wagaru moti Dok ho maluDi (2)
paranyun khahe nana garengda ho maluDi (2)
wiro khahe muti Dok ho maluDi (2)
paranyun gayun madh malwe ho maluDi (2)
wiro gayo re gujrat ho maluDi (2)
paranyun layu sawal sundDi ho maluDi (2)
wiro layo hiragol ho maluDi (2)
dhaye dhuye sawal sundDi ho maluDi (2)
wiwe wajan hiragol ho maluDi (2)



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 141)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957