maro sajaporna kukeDo - Lokgeeto | RekhtaGujarati

મારો સાજાપોરના કુકેડો

maro sajaporna kukeDo

મારો સાજાપોરના કુકેડો

મારો સાજાપોરના કુકેડો, સ્યાં બોલ્યો રે ભાઈ,

સ્યાં બોલ્યો.

બોલું તે કુકાકુક સાલુ તો રગબગીયા,

ઊડુ તો ભડાભડીયા, બોલ મારા કુકેડા,

સ્યાં બોલ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 139)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957