kukaDlo kaina bhaino - Lokgeeto | RekhtaGujarati

કુકડલો કૈના ભાઈનો

kukaDlo kaina bhaino

કુકડલો કૈના ભાઈનો

કુકડલો કૈના ભાઈનો પાળેલો કુકડલો ઝટ બોલે. (2)

કુકડલો ઘટીયે દૈયણાં વેરે રે કુકડલો ઝટ બોલે. (2)

કુકડલો કૈની વઉવડનો પાળેલો કુકડલો ઝટ બોલે. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 139)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957