દૈયણાં દળવેની વેળા
daiynan dalweni wela
દૈયણાં દળવેની વેળા થાઈ રે જુવાનિયા મેં જાણ્યું,
મોરલું બોલ્યું રે લોલ.
વાહેદાં રાળવેની વેળા થાઈ રે જુવાનિયા મેં જાણ્યું,
મોરલું બોલ્યું રે લોલ.
દાતુણાં કરવેની વેળા થાઈ રે જુવાનિયા મેં જાણ્યું,
મોરલું બોલ્યું રે લોલ.
પાણીલાં ભરવેની વેળા થાઈ રે જુવાનિયા મેં જાણ્યું,
મોરલું બોલ્યું રે લોલ.
રૂટલા રળવેની વેળા થાઈ રે જુવાનિયા મેં જાણ્યું,
મોરલું બોલ્યું રે લોલ.
હોળાં જોડવેની વેળા થાઈ રે જુવાનિયા મેં જાણ્યું,
મોરલું બોલ્યું રે લોલ.
daiynan dalweni wela thai re juwaniya mein janyun,
moralun bolyun re lol
wahedan ralweni wela thai re juwaniya mein janyun,
moralun bolyun re lol
datunan karweni wela thai re juwaniya mein janyun,
moralun bolyun re lol
panilan bharweni wela thai re juwaniya mein janyun,
moralun bolyun re lol
rutla ralweni wela thai re juwaniya mein janyun,
moralun bolyun re lol
holan joDweni wela thai re juwaniya mein janyun,

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957