bhari bhari re bajarman - Lokgeeto | RekhtaGujarati

ભરી ભરી રે બજારમાં

bhari bhari re bajarman

ભરી ભરી રે બજારમાં

ભરી ભરી રે બજારમાં ડુંગળી બેસાઈ (2)

ભરી ભરી રે બજારમાં હાથણી બેસાઈ (2)

ઈનાં ડુંગળીના મૂલ ઈની વેવાણીના મૂલ (2)

ઈનાં હાથણીનાં મૂલ કૈની બાઈના મૂલ (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 139)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957