હાય હાય રે
hay hay re
હાય હાય રે, કૂવામાં ઢેલ વિયાણી,
હાય હાય રે, ઢેલને કેટલાં બચ્ચાં?
હાય હાય રે, ઢેલને સાત બચ્ચાં.
હાય હાય રે, બચ્ચાંને કોણ ધવડાવશે?
હાય હાય રે, બચ્ચાંને ધૂડી ધવડાવશે
હાય હાય રે, બચ્ચાંને કોણ હીંચોળશે?
હાય હાય રે, બચ્ચાંને ધૂડી હીંચોળશે....
hay hay re, kuwaman Dhel wiyani,
hay hay re, Dhelne ketlan bachchan?
hay hay re, Dhelne sat bachchan
hay hay re, bachchanne kon dhawDawshe?
hay hay re, bachchanne dhuDi dhawDawshe
hay hay re, bachchanne kon hincholshe?
hay hay re, bachchanne dhuDi hincholshe
hay hay re, kuwaman Dhel wiyani,
hay hay re, Dhelne ketlan bachchan?
hay hay re, Dhelne sat bachchan
hay hay re, bachchanne kon dhawDawshe?
hay hay re, bachchanne dhuDi dhawDawshe
hay hay re, bachchanne kon hincholshe?
hay hay re, bachchanne dhuDi hincholshe



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 291)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957