સાલવા
salwa
સાલવા
salwa
ગેલા પિતરભાઈ સાલવા
આલી ગામના ખોજાં ભાઈ સાલવા
આખર બેલાંવાલી સાલવા
સાધુ બિરિયા ભારી ભાઈ સાલવા
બેડી પૂછે લાણી ભાઈ સાલવા
ચાલવા લાગી ભાઈ સાલવા
ઊંડા મહીના પાણી ભાઈ સાલવા
gela pitarbhai salwa
ali gamna khojan bhai salwa
akhar belanwali salwa
sadhu biriya bhari bhai salwa
beDi puchhe lani bhai salwa
chalwa lagi bhai salwa
unDa mahina pani bhai salwa
gela pitarbhai salwa
ali gamna khojan bhai salwa
akhar belanwali salwa
sadhu biriya bhari bhai salwa
beDi puchhe lani bhai salwa
chalwa lagi bhai salwa
unDa mahina pani bhai salwa



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957