રેવાં તેરે રેઈસે બે’નના
rewan tere reise be’nana
રેવાં તેરે રેઈસે બે’નના
rewan tere reise be’nana
રેવાં તેરે રેઈસે બે’નના માંમાં,
કંઈ લઈખા કાગળ મોઈકલા રે.
બે’નીના માંમાં મોટેરા શણગારે,
કંઈ સાઈકલો શણગારે;
કંઈ લઈખા કાગળ મોકલે રે.
બે’નીના કાકા હાથીળા શણગારે,
કંઈ ઘોળીલા શણગારે;
કંઈ લઈખા કાગળ મોકલે રે.
rewan tere reise be’nana manman,
kani laikha kagal moikla re
be’nina manman motera shangare,
kani saiklo shangare;
kani laikha kagal mokle re
be’nina kaka hathila shangare,
kani gholila shangare;
kani laikha kagal mokle re
rewan tere reise be’nana manman,
kani laikha kagal moikla re
be’nina manman motera shangare,
kani saiklo shangare;
kani laikha kagal mokle re
be’nina kaka hathila shangare,
kani gholila shangare;
kani laikha kagal mokle re
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964
