રાંદેરી બોર રે
randeri bor re
રાંદેરી બોર રે
randeri bor re
રાંદેરી બોર રે લે’રી મીઠાં બોર છે.
રાંદેરી બોરડી રે લે’રી મીઠાં બોર છે.
બોર ખાવા જેઈલી રે લે’રી મીઠાં બોર છે.
પૈસે પાસેર રે લે’રી મીઠાં બોર છે.
randeri bor re le’ri mithan bor chhe
randeri borDi re le’ri mithan bor chhe
bor khawa jeili re le’ri mithan bor chhe
paise paser re le’ri mithan bor chhe
randeri bor re le’ri mithan bor chhe
randeri borDi re le’ri mithan bor chhe
bor khawa jeili re le’ri mithan bor chhe
paise paser re le’ri mithan bor chhe



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 91)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957