કોઈને ઘેર બે’ની
koine gher be’ni
કોઈને ઘેર બે’ની
koine gher be’ni
કોઈને ઘેર બે’ની બેસેવા આયવાં રે,
બાવીને ઘેર બે’ની બેસેવા આયવાં રે.
koine gher be’ni besewa aywan re,
bawine gher be’ni besewa aywan re
koine gher be’ni besewa aywan re,
bawine gher be’ni besewa aywan re



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964