pawDe pag dai saDo laDabhai - Lokgeeto | RekhtaGujarati

પાવડે પગ દઈ સડો લાડાભાઈ

pawDe pag dai saDo laDabhai

પાવડે પગ દઈ સડો લાડાભાઈ

પાવડે પગ દઈ સડો લાડાભાઈ,

પરણ્યા વણ કેમ રેહો.

બાપો સે દલનો ભોળો લાડાભાઈ,

પરણ્યા વણ કેમ રેહો.

બાપો બુલાવે બોલો લાડાભાઈ,

પરણ્યા વણ કેમ રેહો.

પાવડે પગ દઈ સડો લાડાભાઈ,

પરણ્યા વણ કેમ રેહો.

માડી સે દલની ભોળી લાડાભાઈ,

પરણ્યા વણ કેમ રેહો.

માડી બુલાવે બુલો લાડાભાઈ,

પરણ્યા વણ કેમ રેહો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957