papol lewre - Lokgeeto | RekhtaGujarati

પાપોળ લેવરે

papol lewre

પાપોળ લેવરે

પાપોળ લેવરે, પાપોળ લેવરે,

ઢેબરાં લેવરે, ઢેબરાં લેવરે,

મીઠું લેવરે, મીઠું લેવરે,

મીઠું લે કોણ આ....વે...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964