pannawala re re war shanni lagi? - Lokgeeto | RekhtaGujarati

પાંનાવાળા રે રે વાર શાંની લાગી?

pannawala re re war shanni lagi?

પાંનાવાળા રે રે વાર શાંની લાગી?

પાંનાવાળા રે રે વાર શાંની લાગી?

કાતળો બાંદો રે રે ખુશાલિયાને મોળે બાંદો!

ડેબરાંવાળા રે રે વાર શાંની લાગી?

સારીયું બાંદો રે રાણીયાને મો’બે બાંદો!

દારૂવાળા રે, વાર શાંની લાગી?

ભાઠિયું બાંડો રે સીંડીયાને મોળે બાંદો!

મારી બે’નીઓ રે કાલથી ઊંઘી જેલો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964