oli bay eni paruni - Lokgeeto | RekhtaGujarati

ઓળી બાય એની પરૂણી

oli bay eni paruni

ઓળી બાય એની પરૂણી

ઓળી બાય એની પરૂણી બોઠાહી આમલ્યેં થુળે! (2)

બોઠીબોઠીબાં પૂછે કોથોં પોટલે ગોઓ કોથોં!

ગુગરાળ્યોબાં જાયોતી પોટલે ગાઓં વા.....તી પોટલે ગોઓં!

ગુગરાળ્યોબાં બાઉં તી પોટલે ગોઓં વાં.....તી પોટલે!

ગુગરાળ્યોબાં કોઠો તી પોટલે ગોઓં વા.....તી પોટલે!

ઓળીબાય એની પરૂણી બોઢોહી આમલ્યેં થુબે...!...(2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963