નોતર્યા ને નોતર્યા
notarya ne notarya
નોતર્યા ને નોતર્યા
notarya ne notarya
નોતર્યા ને નોતર્યા પેથાપોર ગામ રે, (2)
લીલે પીળે સુડીલે હીરકીબેન આવે, (2)
ઘોડીલા રમાડતો હડ્યો જમાઈ આવે, (2)
નોતર્યાં ને નોતર્યાં લીલવું ગામ રે, (2)
લીલે પીળે સુડીલે ઝમકુબેન આવે, (2)
ઘોડીલા રમાડતો મતો જમાઈ આવે. (2)
notarya ne notarya pethapor gam re, (2)
lile pile suDile hirkiben aawe, (2)
ghoDila ramaDto haDyo jamai aawe, (2)
notaryan ne notaryan lilawun gam re, (2)
lile pile suDile jhamakuben aawe, (2)
ghoDila ramaDto mato jamai aawe (2)
notarya ne notarya pethapor gam re, (2)
lile pile suDile hirkiben aawe, (2)
ghoDila ramaDto haDyo jamai aawe, (2)
notaryan ne notaryan lilawun gam re, (2)
lile pile suDile jhamakuben aawe, (2)
ghoDila ramaDto mato jamai aawe (2)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 133)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957
