કાંકરિયાળો કૂવો રે
kankariyalo kuwo re
કાંકરિયાળો કૂવો રે, મેં તો ગુલાબ લેતાં ગાગર નંદવી!
સસરા મોરા ગાગર નંદવી,
સાસુડી જખ મારે રે, મેં તો ગુલાબ લેતાં ગાગર નંદવી!
કાંકરિયાળો કૂવો રે, મેં તો ગુલાબ લેતાં ગાગર નંદવી!
જેઠ મોરા ગાગર નંદવી,
જેઠાણી જખ મારે રે, મેં તો ગાગર નંદવી!
કાંકરિયાળો કૂવો રે, મેં તો ગુલાબ લેતાં ગાગર નંદવી!
દેર મોરા ગાગર નંદવી,
દેરાણી જખ મારે રે, મેં તો ગાગર નંદવી!
કાંકરિયાળો કૂવો રે, મેં તો ગુલાબ લેતાં ગાગર નંદવી!
કાંકરિયાળો કૂવો રે, મેં તો ગુલાબ લેતાં ગાગર નંદવી!
kankariyalo kuwo re, mein to gulab letan gagar nandwi!
sasra mora gagar nandwi,
sasuDi jakh mare re, mein to gulab letan gagar nandwi!

jeth mora gagar nandwi,
jethani jakh mare re, mein to gagar nandwi!

der mora gagar nandwi,
derani jakh mare re, mein to gagar nandwi!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 303)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957