maDli saDi re sadeni - Lokgeeto | RekhtaGujarati

માડલી સડી રે સાદેણી

maDli saDi re sadeni

માડલી સડી રે સાદેણી

માડલી સડી રે સાદેણી રાત માડલી રમવા જાઉ (2)

માડલી બડોરે હુસિલો મોરો જીવ માડલી રમવા જાઉ (2)

માડલી ટીલડો આલે તે પેરી જાઉ માડલી રમવા જાઉ (2)

માડલી નાથડી આલે તે પેરી જાઉ માડલી રમવા જાઉ (2)

માડલી નૈ રે આલે તે બેસી જાઉ માડલી રમવા જાઉ (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957