માડી હું તો છાણાં વીણવા ગેઈલી
maDi hun to chhanan winwa geili
માડી હું તો છાણાં વીણવા ગેઈલી,
માડી મને વીંછુડે ચટકાવી;
વીંછુડો ઉતારજો જીવ તલપે છે!
માડી મારા દોરિયામાં તો દોલ્લા છે,
માડી મારી શોકને સોહાવજો;
વીંછુડો ઉતારજો જીવ તલપે છે!
માડી મારી હાંલ્લીમાં તો ઝાંઝરાં છે,
માડી મારી શોકને સોહાવજો;
વીંછુડો ઉતારજો જીવ તલપે છે!
maDi hun to chhanan winwa geili,
maDi mane winchhuDe chatkawi;
winchhuDo utarjo jeew talpe chhe!
maDi mara doriyaman to dolla chhe,
maDi mari shokne sohawjo;
winchhuDo utarjo jeew talpe chhe!
maDi mari hanlliman to jhanjhran chhe,
maDi mari shokne sohawjo;
winchhuDo utarjo jeew talpe chhe!
maDi hun to chhanan winwa geili,
maDi mane winchhuDe chatkawi;
winchhuDo utarjo jeew talpe chhe!
maDi mara doriyaman to dolla chhe,
maDi mari shokne sohawjo;
winchhuDo utarjo jeew talpe chhe!
maDi mari hanlliman to jhanjhran chhe,
maDi mari shokne sohawjo;
winchhuDo utarjo jeew talpe chhe!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957