limpi ne jhumpi aini orDi re - Lokgeeto | RekhtaGujarati

લીંપી ને ઝૂંપી આઈની ઓરડી રે

limpi ne jhumpi aini orDi re

લીંપી ને ઝૂંપી આઈની ઓરડી રે

લીંપી ને ઝૂંપી આઈની ઓરડી રે.

ઘરચોળાં નાંખ્યાં કમાડ, રાના દેની આરતી રે

રે ઘરચોળાં કઈ વહુ તમતણાં રે

ઘરચોળે રક્ષાયો ચાર

રાનાદેની આરતી રે.

કરમ રક્ષા ધરમ રક્ષા પુતર રક્ષા રે

એ’વાતણ લખ્યાં રે લેલાટ.........

રાનાદેની આરતી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શ્રીમતી મનોરમા ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959