તમારા ગોરેજી બોલાવે લાડકળી
tamara goreji bolawe laDakli
તમારા ગોરેજી બોલાવે લાડકળી
tamara goreji bolawe laDakli
તમારા ગોરેજી બોલાવે લાડકળી,
આવે વરધે વધા’વા.
તમારા સાથે સોનાના વેળ રે લાડકળી,
આવે વરધે વધા’વા.
tamara goreji bolawe laDakli,
awe wardhe wadha’wa
tamara sathe sonana wel re laDakli,
awe wardhe wadha’wa
tamara goreji bolawe laDakli,
awe wardhe wadha’wa
tamara sathe sonana wel re laDakli,
awe wardhe wadha’wa



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964