એકે કાગળ ડાકોર જઈને મોકલાવો!
eke kagal Dakor jaine moklawo!
એકે કાગળ ડાકોર જઈને મોકલાવો!
eke kagal Dakor jaine moklawo!
એકે કાગળ ડાકોર જઈને મોકલાવો!
ડાકોરના ઠાકોર વેલેરા આવો!
સાંઈતક વેળા વઈ જશે!
eke kagal Dakor jaine moklawo!
Dakorna thakor welera aawo!
sanitak wela wai jashe!
eke kagal Dakor jaine moklawo!
Dakorna thakor welera aawo!
sanitak wela wai jashe!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964