અમારે! મગનિયાને ઘરે વરો
amare! maganiyane ghare waro
અમારે! મગનિયાને ઘરે વરો
amare! maganiyane ghare waro
અમારે! મગનિયાને ઘરે વરો કરે
કળકી ઢેબરોનો ઘરે વરો કરે!
કળકી પાપોળનો ઘરે વરો કરે!
amare! maganiyane ghare waro kare
kalki Dhebrono ghare waro kare!
kalki papolno ghare waro kare!
amare! maganiyane ghare waro kare
kalki Dhebrono ghare waro kare!
kalki papolno ghare waro kare!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964