kuri khakeriye pann mangawo re! - Lokgeeto | RekhtaGujarati

કૂરી ખાકેરીએ પાંન મંગાવો રે!

kuri khakeriye pann mangawo re!

કૂરી ખાકેરીએ પાંન મંગાવો રે!

કૂરી ખાકેરીએ પાંન મંગાવો રે!

બે’નીના બાપા જાજા વેવારીયા રે!

પાપોળ ઊળાઈવા રેલા ને સૅલા રે!

શોરાનો મનિયો જાજો ખારુલો રે!

ખાખરા ઉળાઈવા રેલા ને સૅલા રે!!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964