ખલાસીભાઈ
khalasibhai
લાગ લાગ રે ખલાસીભાઈ હોબેલાં—હૈ સમાલ હોબેલાં
લાગ લાગ રે જુવાનિયા હોબેલાં—હૈ સમાલ હોબેલાં
જોરનાં કામ ભાઈ હોબેલાં—હૈ સમાલ હોબેલાં
જોર નહિ કરે હોબેલાં—હૈ સમાલ હોબેલાં
જોરે જવાબ હોબેલાં—હૈ સમાલ હોબેલાં
જોરે જોરે હોબેલાં—હૈ સમાલ હોબેલાં
ડુંગર કોરે હોબેલાં—હૈ સમાલ હોબેલાં
lag lag re khalasibhai hobelan—hai samal hobelan
lag lag re juwaniya hobelan—hai samal hobelan
jornan kaam bhai hobelan—hai samal hobelan
jor nahi kare hobelan—hai samal hobelan
jore jawab hobelan—hai samal hobelan
jore jore hobelan—hai samal hobelan
Dungar kore hobelan—hai samal hobelan
lag lag re khalasibhai hobelan—hai samal hobelan
lag lag re juwaniya hobelan—hai samal hobelan
jornan kaam bhai hobelan—hai samal hobelan
jor nahi kare hobelan—hai samal hobelan
jore jawab hobelan—hai samal hobelan
jore jore hobelan—hai samal hobelan
Dungar kore hobelan—hai samal hobelan



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957