inatha gamno kunse patel - Lokgeeto | RekhtaGujarati

ઈનાથા ગામનો કુણસે પટેલ

inatha gamno kunse patel

ઈનાથા ગામનો કુણસે પટેલ

ઈનાથા ગામનો કુણસે પટેલ, ફરેંગી લલકારો રે

ઈનાથા ગામનો હીરકો પટેલ, ફરેંગી લલકારો રે

ફરતો ને ફરતો ફરેગી આયો, ફરેંગી લલકારો રે

ઈનાથા ગામની ગલી પટલેણ ફરેંગી લલકારો રે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957