hunatun Dalu wini - Lokgeeto | RekhtaGujarati

હુનાતું ડળુ વીણી

hunatun Dalu wini

હુનાતું ડળુ વીણી

હુનાતું ડળુ વીણી લી ગ્યો રે પારેગડા!

નૈ માનીયે રે નૈ માનીયે....!

બેનાં આપડે સરમમાં ભણનારા રે પારેગડાં!

નૈ માનીયે રે નૈ માનીયે....!

ટાળ માની ટાળ લાડી લી ગ્યો રે પારેગડા!

નૈ માનીયે રે નૈ માનીયે....!

બેનાં આપડે ગીલવીયો રમનારાં રે પારેગડા!

નૈ માનીયે રે નૈ માનીયે....!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963