pori tun randerthi aawi re - Lokgeeto | RekhtaGujarati

પોરી તું રાંદેરથી આવી રે

pori tun randerthi aawi re

પોરી તું રાંદેરથી આવી રે

પોરી તું રાંદેરથી આવી રે

મારે ભાગ બોર કેમ ની લાવી?

બોર તો ખાટાં ને મીઠાં રે

મેં તો નજરે ના દીઠાં.

બોર બોરડી હેં રવડે રે

પોઈરાં ઝોરીમાં ટવરે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957