કા’ના રે મારી સંઘાતે ચાલ
ka’na re mari sanghate chaal
કા’ના રે મારી સંઘાતે ચાલ
ka’na re mari sanghate chaal
કા’ના રે મારી સંઘાતે ચાલ,
મને દેડકો બીઆડે!
પાણીલાં જાઉં મને દેડકો બીઆડે,
પાણી ના જાઉં મને દેડકો બીઆડે,
કા’ના રે મારી સંઘાતે ચાલ,
મને દેડકો બીઆડે!
ka’na re mari sanghate chaal,
mane deDko biaDe!
panilan jaun mane deDko biaDe,
pani na jaun mane deDko biaDe,
ka’na re mari sanghate chaal,
mane deDko biaDe!
ka’na re mari sanghate chaal,
mane deDko biaDe!
panilan jaun mane deDko biaDe,
pani na jaun mane deDko biaDe,
ka’na re mari sanghate chaal,
mane deDko biaDe!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957