shoro tarun marun pe’ri - Lokgeeto | RekhtaGujarati

શોરો તારું મારું પે’રી

shoro tarun marun pe’ri

શોરો તારું મારું પે’રી

શોરો તારું મારું પે’રી, એવળો શું મૈળ (2)

શોરો ઘેર જીને કાડી લેશે, કંઈક થશે ચૈઈળ (2)

મારો તીભો દરજી ઘેર નથી, કોણ ભરશે જૈળ (2)

રસપ્રદ તથ્યો

નવરાવતી વખતે ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964