hunano hariyo - Lokgeeto | RekhtaGujarati

હુનાનો હરીયો

hunano hariyo

હુનાનો હરીયો

હુનાનો હરીયો (2) રમપોર ગ્યો તો! (2)

રોહાઈ જાવાનું (2) રીહાતું રાજ રમાપોર ગ્યોતો! (2)

મનવાઈ જાવાનું (2) મનવાઈ જાતું રાજ રાજ મરપોર ગ્યોતો!

સાલી પડવેનું (2) સાલતું રાજ, રમાપોર ગ્યોતો!

કાયદે રેવાનું (2) કાયદા રાજ રમાપોર ગ્યોતો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963