athamanya arhine - Lokgeeto | RekhtaGujarati

આથામાંય આરહીને

athamanya arhine

આથામાંય આરહીને

આથામાંય આરહીને આથામાંય,

કાખીવા તાંબી વિચાર કરજે.

બોજા તાંબી વિચાર કરજેવા.

આરહીમાંય એઇને બોજા વાંકો હિવારો

પાળજેવા તાંબી વિચાર કરજે બોજા

તાંબી વિચાર કરજેવા.

પગલે હાંકળે પોવીને બોજા ઠમક ઠમક ચાલ જેવા.

તાંબી વિચાર કરજે બોજા.

તાંબી વિચાર કરજેવા.

આથામાંય ઠેલીને ઠેલ્યેમાંય આરહીવા

તાંબી વિચાર કરજે બોજા

તાંબી વિચાર કરજેવા

આથામાંય આરહીને આથામાંય કાખીવા...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963