શઢ ધોતાં - ૨
shaDh dhotan 2
શઢ ધોતાં - ૨
shaDh dhotan 2
સેલડિયો રે સેલડિયો
ઘોઘાનો માલમ સેલડિયો.
હાંસી રે વલ્લામલીલી ઘોઘાનો.
સાહેબકા બંગલા છાયા હે,
કલવાઈકા ચૂના લગાયા હે,
ઘોઘાનો માલમ સેલડિયો.
selaDiyo re selaDiyo
ghoghano malam selaDiyo
hansi re wallamlili ghoghano
sahebka bangla chhaya he,
kalwaika chuna lagaya he,
ghoghano malam selaDiyo
selaDiyo re selaDiyo
ghoghano malam selaDiyo
hansi re wallamlili ghoghano
sahebka bangla chhaya he,
kalwaika chuna lagaya he,
ghoghano malam selaDiyo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957