રાજા રામની તલાવડીમાં
raja ramni talawDiman
રાજા રામની તલાવડીમાં
raja ramni talawDiman
રાજા રામની તલાવડીમાં માછલી રોળાય,
જેવી માછલી રોળાય, એવી ધૂડી રોળાય!
જેવાં માછલીનાં રૂપ, એવાં ધૂડીનાં રૂપ!
જેવી માછલી ગંધાય, તેવી ધૂડી ગંધાય!
રાજા રામની તલાવડીમાં, માછલી રોળાય.
raja ramni talawDiman machhli rolay,
jewi machhli rolay, ewi dhuDi rolay!
jewan machhlinan roop, ewan dhuDinan roop!
jewi machhli gandhay, tewi dhuDi gandhay!
raja ramni talawDiman, machhli rolay
raja ramni talawDiman machhli rolay,
jewi machhli rolay, ewi dhuDi rolay!
jewan machhlinan roop, ewan dhuDinan roop!
jewi machhli gandhay, tewi dhuDi gandhay!
raja ramni talawDiman, machhli rolay



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 295)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957