પોરીયું આયું ને
poriyun ayun ne
પોરીયું આયું ને
poriyun ayun ne
પોરીયું આયું ને હું લાયું સાહેલડી....(2)
માથા ઉપેર ગાગરી મેલી આયું સાહેલડી....(2)
મડીયું આયુંને હું લાયું સાહેલડી....(2)
માથા ઉપરે ગાઠા બાંધી આયું સાહેલડી....(2)
poriyun ayun ne hun layun sahelDi (2)
matha uper gagri meli ayun sahelDi (2)
maDiyun ayunne hun layun sahelDi (2)
matha upre gatha bandhi ayun sahelDi (2)
poriyun ayun ne hun layun sahelDi (2)
matha uper gagri meli ayun sahelDi (2)
maDiyun ayunne hun layun sahelDi (2)
matha upre gatha bandhi ayun sahelDi (2)



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957