murilane mathen - Lokgeeto | RekhtaGujarati

મુરીલાને માથેં

murilane mathen

મુરીલાને માથેં

મુરીલાને માથેં સોના કલેંગી મોર નાસે.

ભમર ભોરીલાંવાળો કંઈનો ઠાકેરીયો મોર નાસે.

ભમર ભોરીલાંવાળો નગજી ઠોકેરીયો મોર નાસે.

પીળાં સુડીલાવાળી મારી કકુડી ઠાકેરાણી મોર નાસે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957