બૂમલા છૂટાં પાડતાં
bumla chhutan paDtan
બૂમલા છૂટાં પાડતાં
bumla chhutan paDtan
શહેરીનું આવે હે ઝાલ્લા હે
જોબન લાવે રે હે ઝાલ્લા હે
જોબનમાં કાંઠું રે હે ઝાલ્લા હે
એ જ અબાવણી ‘ઝલા ઝલા!’ના સમૂહસ્વરે પણ ગવાય છે :
જોબનમાં કાંઠું ઝલા ઝલા
છાંડી નાઠું ઝલા ઝલા
shaherinun aawe he jhalla he
joban lawe re he jhalla he
jobanman kanthun re he jhalla he
e ja abawni ‘jhala jhala!’na samuhaswre pan gaway chhe ha
jobanman kanthun jhala jhala
chhanDi nathun jhala jhala
shaherinun aawe he jhalla he
joban lawe re he jhalla he
jobanman kanthun re he jhalla he
e ja abawni ‘jhala jhala!’na samuhaswre pan gaway chhe ha
jobanman kanthun jhala jhala
chhanDi nathun jhala jhala



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957