બંગલા બેરી
bangla beri
બંગલા બેરી
bangla beri
હે બંગલા બેરી—હૈસો.
આઈવા શે’રી—હૈસો.
શેરી લોકો—હૈસો.
ખાય ખજૂર—હૈસો.
મારે ઠરિયો—હૈસો.
ઠરિયો રાણો—હૈસો.
આંખે કાણો—હૈસો.
ઠરિયા રાણી—હૈસો.
ભરે રે પાણી—હૈસો.હૈસો.
he bangla beri—haiso
aiwa she’ri—haiso
sheri loko—haiso
khay khajur—haiso
mare thariyo—haiso
thariyo rano—haiso
ankhe kano—haiso
thariya rani—haiso
bhare re pani—haiso haiso
he bangla beri—haiso
aiwa she’ri—haiso
sheri loko—haiso
khay khajur—haiso
mare thariyo—haiso
thariyo rano—haiso
ankhe kano—haiso
thariya rani—haiso
bhare re pani—haiso haiso



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 51)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957