ઘાણ ભરીયો રે
ghan bhariyo re
ઘાણ ભરીયો રે
ghan bhariyo re
ઘાણ ભરીયો રે, હવામૂણનો રે, (2)
વેવાણી પૂસે રે કીતરો ભર્યો, .........(2)
વેવાણી ઘણો નથી ભર્યો,
વેવાણી થોલો નથી ભર્યો;
ઘાણ ભરીયો રે હવામૂણનો. (2)
ghan bhariyo re, hawamunno re, (2)
wewani puse re kitro bharyo, (2)
wewani ghano nathi bharyo,
wewani tholo nathi bharyo;
ghan bhariyo re hawamunno (2)
ghan bhariyo re, hawamunno re, (2)
wewani puse re kitro bharyo, (2)
wewani ghano nathi bharyo,
wewani tholo nathi bharyo;
ghan bhariyo re hawamunno (2)



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957