એરે અરધેરી બે’ની
ere ardheri be’ni
એરે અરધેરી બે’ની
ere ardheri be’ni
એરે અરધેરી બે’ની કાંથી રે લાઈવાં?
.......ગાંમમેં આપણો ગોરે દેશાવર,
ઈમની ગોરાણી મોકલાઈવી.
ere ardheri be’ni kanthi re laiwan?
ganmmen aapno gore deshawar,
imni gorani moklaiwi
ere ardheri be’ni kanthi re laiwan?
ganmmen aapno gore deshawar,
imni gorani moklaiwi



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964