વાવડી ગામને ચોક
wawDi gamne chok
વાવડી ગામને ચોક
wawDi gamne chok
વાવડી ગામને ચોક, સલાટ માર્યો,
વાણિયાને આવી ખોટ, સલાટ માર્યો,
નેમચંદ મૂકે ખોટ, સલાટ માર્યો,
વાવડી ગામને ચોક, સલાટ માર્યો!
wawDi gamne chok, salat maryo,
waniyane aawi khot, salat maryo,
nemchand muke khot, salat maryo,
wawDi gamne chok, salat maryo!
wawDi gamne chok, salat maryo,
waniyane aawi khot, salat maryo,
nemchand muke khot, salat maryo,
wawDi gamne chok, salat maryo!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 292)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957