ચૂનીયા બાજરી બશેર
chuniya bajri basher
ચૂનીયા બાજરી બશેર
chuniya bajri basher
ચૂનીયા બાજરી બશેર તાડી માપો
આજ રે આજ મારા ભાયા તોળાવો;
નાની બોઈત પીજો મોટી બોઈત મેલે.
આજ રે આજ પેલી ઝીણવીની વેળા,
આજ રે આજ પેલી ગુસીની વેળા
chuniya bajri basher taDi mapo
aj re aaj mara bhaya tolawo;
nani boit pijo moti boit mele
aj re aaj peli jhinwini wela,
aj re aaj peli gusini wela
chuniya bajri basher taDi mapo
aj re aaj mara bhaya tolawo;
nani boit pijo moti boit mele
aj re aaj peli jhinwini wela,
aj re aaj peli gusini wela
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964
